Welcome to egujaratitimes.com!

KYC બાબતે મહત્વપૂર્ણ નિર્ણય
Important decision regarding KYC


13:37 14/11/2019
બેંક અથવા આર્થિક લેવડ દેવડ કરવા અંગે અત્યાર સુધી કસ્ટમરનાં KYC માટે આધાર (AAdhar) માં લખેલુ એડ્રેસ જ ફાઇનલ માનવામાં આવતું હતુ પરંતુ હવે આધાર ઉપરાંત અન્ય આઇડી ઉપર લખેલા એડ્રેસ પણ માન્ય ગણવામાં આવશે. નાણામંત્રાલયે Prevention of Money-laundering (Maintenance of Records) Rules 2005 માં પરિવર્તન કર્યું છે. તેના માટે નોટિફિકેશન પણ ઇશ્યું કરી દીધું છે.  

=====
Click for more news:
Page-1, Page-2, Page-3, Page-4, Page-5,
Page-6, Page-7, Page-8, Page-9, Page-10,

 

A

A

F

L

L

Contact us on